આથી ધાનેરા નગરપાલીકા હદ વિસ્તારમાં ગુજરાત શોમ્સ એન્ડ એસ્ટાબ્લીશમેનન્ટ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ )એક્ટ ૨૦૧૯ હેઠળ નોધાયેલ તમામ દુકાનો અને સંસ્થાઓ/પેઢીઓને આ જાહેરનામાથી સુચના આપવામાં આવે છે કે,ભારતના ચુંટણી પંચનવી દિલ્લી ધ્વારા જાહે કરાયેલ ચુંટણી કાર્યક્રમ મુજબ ધાનેરા વિધાનસભાની ચુંટણી માટે મતદાન તા.૫/૧૨/૨૦૨૨ ના સોમવારના રોજ યોજાનાર હોઈ ઉક્ત દિવસે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આપને ત્યાં નોકરી કરતાં હોય તેવા કામદારો શ્રીમયોગીઓ/કર્મચારીઓ ગુમાસ્તાઓને સવેતન રજા આપવાની રહેશે.અર્થાત તેમને તે દિવસના પગારમાંથી કોઈ કપાત રહેશે નહી. જો આ સુચનાનુ ઉલ્લંઘન કરવામાં આવશે તો જે તે માલીક દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वार्षिक अधिवेशन, सदस्यता अभियान, पेंशनरों की समस्याओं के निराकरण पर जोर
पेंशनर समाज की आमसभा मे जिला कार्यकारिणी ने लिये महत्वपूर्ण निर्णय
वार्षिक अधिवेशन, सदस्यता...
কলিয়াবৰৰ বৰঘুলি বজাৰত পথ দুৰ্ঘটনা, থিতাতে নিহত এজন
বৃহস্পতিবাৰে কলিয়াবৰৰ বৰঘুলি বজাৰত এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনা সংঘটিত হয়। ড্ৰামপাৰৰ খুন্দাত ৮০ ৰ...
CNG कार खरीदने का प्लान? Tata Tiago पर मिल रही 50 हजार रुपये तक की भारी छूट
Tata Tiago CNG Sep Offer 2023 इस महीने अगर आप टियागो सीएनजी की खरीद पर तगड़ी छूट पा सकते हैं।...
कोटा में 8 और 9 मार्च को फ्री सेवाएं देंगे ज्योतिष आचार्य
दिनांक 8 एवं 9 march 2025 को राधिका रिज़ॉर्ट कैनाल रोड थेगडा कोटा ( राजस्थान ) में होने जा रहा...
🅱iG BREAKING મહુવા ના કયા વિસ્તાર માં વિકરાળ આગ ભભૂકી
🅱iG BREAKING મહુવા ના કયા વિસ્તાર માં વિકરાળ આગ ભભૂકી