સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં હીટ એન્ડ રનના નવા કાયદામાં રાહતથી ટેક્સી એસોસીએશને સરકારનો આભાર માન્યો
કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસમાં કાયદામાં કડક સજા અને ભારે દંડની જોગવાઈથી દેશભરમાં...
Premature Ejaculation | How to increase sex time | शीघ्रपतन के कारण और उसका ईलाज | Dr Imran Khan
Premature Ejaculation | How to increase sex time | शीघ्रपतन के कारण और उसका ईलाज | Dr Imran Khan
पूर्णा नदी पत्राच्या परिसरात वाळू साठे जप्त होऊ लागले म्हणून मराठवाडा विदर्भातील अधिकाऱ्यांना वाळू माफियांकडून बिर्याणी पार्टी दिली,,, प्रकाश सोळंके मनसे जिल्हाध्यक्ष
जालना जिल्ह्यातील तालुका मंठा येथील पूर्णा नदी पात्रातून परवानगी च्या नावाखाली वाळूचा चोर बाजार...