૨૧ જૂન ૨૦૨૩ ...૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી ના ભાગ રૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ માટેની એક-દિવસીય નિ:શુલ્ક યોગ તાલીમ શિબિર* નું આયોજન કરવામાં આવેલ છે. 

સાથે લાવવાની વસ્તુઓ 

 યોગ મેટ/પાથરણું અને પાણીની બોટલ સાથે લઈ આવવું.*

તા.૦૭-૦૫-૨૦૨૩ને રવિવાર

સમય- સવારે ૭/૦૦ થી ૮:૦૦ કલાકે

સ્થળ- વિક્ટોરિયા પાર્ક , જ્વેલ્સ સર્કલ ગેટ પાસે, ભાવનગર,

 *આયોજન કર્તા*

ડૉ.રિદ્ધિ પિનાકીન માંડળીયા ભાવનગર જિલ્લા યોગ કોર્ડીનેટર (BMC), યોગ કોચ મીનાબેન સોની,યોગ ટ્રેનર જય પાઠક, પ્રીતિબેન,ભૂમિકાબેન,રાજેશ્રીબેન,મીનાક્ષીબેન.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભાવનગર સમગ્ર ટીમ 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગ સાધકો, અને સ્વાસ્થ્ય પ્રેમી, જાહેર જનતાનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં જોડાઈ ભાવનગર ને યોગમય બનાવીએ.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.