દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી.ડેપો દ્વારા તલાટી ક્રમ મંત્રીની તા.૦૭-૦૫-૨૦૨૩ ને પરીક્ષા દરમિયાન એક્સ્ટ્રા બશોની વ્યવસ્થા કરવામાં આવી, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી.ડેપો દ્વારા તલાટી ક્રમ મંત્રીની પરીક્ષા દરમિયાન ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બશોની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ઝાલોદ એસ.ટી.ડેપો મેનેજરશ્રી મુનીયા દ્વારા૦૭-૦૫-૨૦૨૩ તલાટીની પરીક્ષા દરમિયાન એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી જેમાં સંતરામપુર.બાલાશિનોર.

કઠલાલ અમદાવાદના રૂટની બશો મૂકવામાં આવેલ છે.ઝાલોદ થી કડી.

ઝાલોદ થી અમદાવાદ.દાહોદ થી પાટણ.કુશલગડ થી અમદાવાદ ઝાલોદ થી અમદાવાદ.ઝાલોદ થી ગાંધીધામ. જ્યારે ઝાલોદ.લીમડી.લીમખેડા.ગોધરા.કાલોલ.હાલોલ.

વડોદરા રૂટની બસોમાં વડોદરા.બીલીમોરા. સોનગઢ.નવસારી.વલસાડ.જંબુસર.વલસાડ.ઓલપાડ વગેરે એક્સ્ટ્રા બસો પરીક્ષાર્થીઓ માટે મૂકવામાં આવેલ છે જેનો સમય આ મુજબ છે