ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર શહેરમાં 100 કલાક ની યોગ અભ્યાસ તાલીમ શિબિર નો પ્રારંભ તા.5/5/2023 ને શુક્રવાર નાં રોજ સાંજે 5 કલાકે થશે તો ખાસ ભાવનગર નાં યુવાનો તેમજ યોગ સાધકો ને ભાવભર્યું આમંત્રણ છે.આ તાલીમ 10 ધોરણ પાસ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે.તાલીમ લેનાર દરેક ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા certificate આપવા માં આવે છે.🧘‍♀️🌼🪷🌼🧘🏼‍♂️

 *સંપર્ક* :

ડૉ. રિદ્ધિ પિનાકીન માંડળીયા

ભાવનગર જીલ્લા યોગ કોર્ડીનેટર (BMC) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મો.9426964247.

*તાલીમ સ્થળ*

સહજ નેચરોપેથીસારંગ 22/એ જગદીશ સોસાયટી સુભાષનગર ભાવનગર  પીનકોડ 364001.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.