સુઇગામ તાલુકાના મોરવાડાથી દુદોસણ સુધીનો 11 કી. મી સીંગલપટ્ટી રોડ સાવ ખખડધજ હોઈ વારંવાર આ રોડ પર અકસ્માતો સર્જાય છે,ત્યારે રવિવારે રાત્રે બોરુથી ઓવરલોડ મીઠું ભરી મોરવાડા તરફ આવી રહેલ એક ટ્રક રોડ વચ્ચે જ ફસાઈ ગઈ હતી,જે સમયે દુદોસણ તરફથી ઓવરલોડ કપચી ભરી આવેલ એક ડમ્પર ના ચાલકે રસ્તા વચ્ચે ફસાઈ ગયેલ ટ્રક સાઈડમાંથી ડમ્પર નીકાળવા જતા રોડ સાઈડમાં ડમ્પર પલટી ખાઈ ગયું હતું,જેને લઈ રોડ બ્લોક થઈ જતા બન્ને બાજુ વાહન ચાલકો અટવાઈ ગયા હતા,સોમવારે બપોર સુધી આ બન્ને ટ્રક અને ડમ્પર યથાસ્થિતિ માં જ રહેતા લોકોને પરેશાની વેઠવી પડી હતી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बांग्लादेश के कानून मंत्री बोले- शेख हसीना का प्रत्यर्पण जरूरी:भारत ने मना किया तो विरोध करेंगे
बांग्लादेश की अंतरिम सरकार में कानून मंत्री आसिफ नजरुल ने शुक्रवार को कहा कि अगर भारत पूर्व पीएम...
સાંતલપુર મીઠું પકવતા અગરિયાઓની સમસ્યાઓ આવી સામે | SatyaNirbhay News Channel
સાંતલપુર મીઠું પકવતા અગરિયાઓની સમસ્યાઓ આવી સામે | SatyaNirbhay News Channel
શહેરા વિધાનસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકીટ આપવાની માંગ ઉઠતા રાજકીય ગરમાવો
શહેરા વિધાનસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકીટ આપવાની માંગ ઉઠતા રાજકીય ગરમાવો
તા .૧૪ / ૧૦ / ૨૦૨૨ ચલાલા ટાઉનમાં આવેલ એગ્રોની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ રકમની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને ચોરીમાં ગયેલ રોકડ રકમ તથા નાસી જવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ સહિત કુલ કિં.રૂ .૫૦,૦૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ ગઇ તા , ૧૧ / ૧૦ / ૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ થી ૧૦/૧૫ દરમ્યાન ચલાલા ટાઉનમાં આવેલ “...
शिवसेनची शाखा कोणाच्या बापाची प्रॉपर्टी नाही; गोपाळ लांडगे आक्रामक #shivsena #eknathshinde
शिवसेनची शाखा कोणाच्या बापाची प्रॉपर्टी नाही; गोपाळ लांडगे आक्रामक #shivsena #eknathshinde