https://youtu.be/R1-XxCBqA10

બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા દ્વારા 'સેવા એજ સંગઠન' ના સુત્ર સાથે સખત ગરમી માં સતત એક મહિના સુધી નાગરીકો માટે છાસ વિતરણ કાર્યક્રમ તથા પક્ષીઓ માટે પાણી ના કુંડા વિતરણ નો ભવ્ય કાર્યકમ યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ શ્રીપ્રશાંતભાઇ કોરાટ અને પ્રદેશ મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ ની વિષેશ ઉપસ્થિતિ માં યોજાયો હતો.

અહેવાલ 

આ કાર્યક્રમ મા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જીલ્લાના અઘ્યક્ષ શ્રીકીર્તિસિંહ વાઘેલા , સાંસદ સભ્ય શ્રીદિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય શ્રીઅનિકેતભાઈ ઠાકર, જીલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રીપ્રવીણભાઈ દેસાઈ, યુવા મોરચાના પ્રમુખ શ્રીસાગરભાઈ ચૌધરી, કચ્છ જીલ્લા ભાજપ ના પ્રભારી શ્રીહિતેશભાઈ ચૌધરી પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય સાગરભાઈ જાની તથા જીલ્લાના આગેવાન શ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા