https://youtu.be/YehhuYjbIs8
ધાનેરા તાલુકાના નાના ઙુગઙોલ ગામ ખાતે વીજ વિભાગની લાપરવાહી સામે આવી
છેલ્લા કેટલાય સમયથી ધાનેરા તાલુકાની વિજ વિભાગની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે
ધાનેરા તાલુકાના નાની ઙુગઙોલ, મોટી ઙુગઙોલ,પેગીયા ધરણોધર જેવા ગામોમા જાણે વર્ષોથી વિજ વિભાગ દ્વારા સમારકામ કરવામા આવતુ જ ન હોય તે પ્રમાણે આ ગામોમા જોખમી વિજ વાયરો લટકી રહ્યા છે
આ ગામોમા મોટા ભાગના વિજ વાયરો ઝાઙીઓ થી ગેરાયેલા જોવા મળી રહ્યા છે અમુક ગામોમા તો વિજ વાયરો થોઙો પવન સાથે વરસાદ આવે કે વિજળી ગાયબ થઇ જાય છે
ગણીવાર તો વીજ વાયરો તુટી જમીન પર પઙે છે જેના કારણે અખઙતા પશુઓ ના મોત થઈ જાય છે
અહી નાની ઙુગઙોલ અને મોટી ઙુગઙોલ વચ્ચે આવેલ વીજ લાઈન એટલી બધી જાઙીયોથી ગેરાયેલી છે કે અઠવાઙીયા મા બે ત્રણ દિવસે તો અહી થોઙા પ્રમાણ મા આગની ઘટના બને છે અહીના રહીશોનુ કહેવુ છે કે અહી ગણી વાર આગ લાગવાની ઘટનાઓ બને છે
નજીક રોઙ હોવાથી લોકોની અવરજવર વધુ હોય છે જો કોઈક દિવસ કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો એના માટે જવાબદાર કોણ
આ ઝાઙીઓ ને લઈ ને અમુક ગામના સરપંચ શ્રી ઓ એ વીજ અધિકારીને પણ જાણ કરેલી છે છતા પણ હજુ સુધી કૉઈ કામગીરી હાથ ધરવામા આવી નથી
આગળ ચોમાસાની સીઝન આવી રહી છે જો એના પહેલા દરેક ગામોમા વીજ વાયરો ની આજુબાજુ ની ઝાઙીઓ ની સફાઈ કરવામા નહી આવે તો વિજળી વગર આખા ચોમાસા દરમિયાન લોકો હેરાન થશે અને કોઈ મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે...
અહેવાલ
હિતેશભાઈ પુરોહિત