છોટાઉદેપુર જિલ્લા LCB પોલીસને મળેલી બાતમી આધારે નસવાડી તાલુકાના ધામસીયા ચેક પોસ્ટઃ પાસેથી તવેરા ગાડીમાં ડેશબોર્ડ ,બોયનટ ના પડખા અને દરવાજા ના અંદર સંતાડીને લઈ જવાતો દારૂનો જથ્થો કિંમત રૂપિયા 63792/- અને તવેરા ગાડી અને ચાલક નસિયા ઉર્ફે નરેશ ઉર્ફે નેવસિંહ દિતા ડાવર રહે.મ.પ્ર ના ની અટકાયત કરી નસવાડી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યો ક્યાં લઈ જતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डोटासरा के गृह क्षेत्र सीकर में इंडिया गठबंधन के अमराराम 18499 वोटों से आगे, BJP के सुमेधानंद लगातार चल रहे पीछे
ताजा रुझानों में सीकर लोकसभा सीट से इंडिया गठबंधन के उम्मीदवार कॉमरेड अमराराम 18499 मतों से आगे...
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના અમરેલી રોડ, પીકઅપ બસ સ્ટેશન પાસેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સર્વેલન્સ ટીમ.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ...
તરણેતરના મેળામાં પહેલીવાર ભજન, દુહા-છંદ સહિતની ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ
વિસરાતા વારસાના જતન અને સંવર્ધનના હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આયોજિત તરણેતરના...
होटल पर खाना ले रहे युवक पर चाकू से हमला, पैर पर किए वार, भीमगंजमंडी थाना क्षेत्र का मामला
कोटा: होटल पर खाना ले रहे युवक पर चाकू से हमला, पैर पर किए वार, भीमगंजमंडी थाना...