માંડવી તાલુકાના નાની ખાખર પીયાવા વાડી વિસ્તારમાંથી જુગારનો કેશ શોધી કાઢતી માંડવી પોલીસ 

મે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા.સા.બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ - ભુજ શ્રી સૌરભસિંઘનાઓએ પશ્ચિમ કચ્છ - ભુજ જીલ્લામાં પ્રોહી / જુગારના કેશો શોધી કાઢવી સુચના આપેલ જે અન્વયે જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન મુજબ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.કે.રબારીનાઓ તથા પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા . 

તે દરમ્યાન માંડવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.હેઙ.કોન્સ લીલાભાઇ ખુમાભાઇ દેસાઇ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , નાની ખાખર ફરાદી રોડ ઉપર આવેલ પીયાવા વાડી વિસ્તારની ઇન્દ્રસિંહ નારણજી જાડેજાની વાડીએ અમુક ઇસમો જાહેરમાં ફોક્ષ લાઇટના અજવાળે ગંજી પાના વડે તીનપતીનો રૂપીયાની હારજીતનો જુગાર રમે છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાં કુલ -૦૯ ઇસમો રૂપિયા વડે જુગાર રમતા કુલ રૂ .૨૧,૭૨૦ / - તથા ગજીપાના નગ -૫૨ જે કિ.રૂ -૦૦ / ૦૦ કબ્જે કરી મળી આવેલ ઇસમો વિરૂધ્ધ કારયદેસરની કાર્યવાહી કરવામા . આવેલ.

આરોપી : ( ૧ ) દિવ્યરાજસિંહ ઉર્ફે ગોપો કિશોરસિંહ ઝાલા ઉ.વ .૨૨ રહે.નાની ખાખર તા.માંડવી ( ૨ ) પ્રુથ્વીરાજસિંહ હેમુભા જાડેજા ઉ.વ .૨૭ રહે.નાની ખાખર તા.માંડવી ( ૩ ) અર્જુનસિંહ લધુભા જાડેજા ઉ.વ .૩૦ રહે.નાની ખાખર તા.માંડવી ( ૪ ) રણજીતસિંહ પાચુભા જાડેજા ઉ.વ .૩૪ મુળ રહે.મોરગરયક્ષ , તા.નખત્રાણા હાલે રહે.મુન્દ્રા - કચ્છ ( ૫ ) ઇન્દ્રસિંહ નારણજી જાડેજા ઉ.વ .૩૨ રહે.નાની ખાખર તા.માંડવી ( ૬ ) વિજયગીરી છગનગીરી ગોસાઇ ઉ.વ .૩૬ રહે.નાની ખાખર તા.માંડવી ( ૭ ) હરપાલસિંહ બટુકસિંહ જાડેજા ઉ.વ .૨૩ રહે.નાની ખાખર તા.માંડવી ( ૮ ) વિજયસિંહ જેયન્દ્રસિંહ જાડેજા ઉ.વ .૨૪ રહે.નાની ખાખર તા.માંડવી ( ૯ ) કુલદીપસિંહ ઉર્ફે ભાણુભા બહાદુરસિંહ ઝાલા ઉ.વ .૨૪ રહે.નાની ખાખર , તા.માંડવી 

કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) કુલ રોકડા રૂ . ૨૧,૭૨૦ / ( ૨ ) ગંજીપાના નંગ -૫૨ કી.રૂ .૦૦ / ૦૦ 

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.કે.રબારી સા.ની સુચનાથી પો.હેડ.કોન્સ.લીલાભાઇ દેસાઇ તથા મુળરાજભાઇ ગઢવી તથા દિલીપસિંહ સિંધવ તથા સંજય ચૌધરી તથા ધર્મેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ ભગીરથસિંહ ડાભી તથા ભાર્ગવ ચૌધરી તથા પીયુશ ચાવડા તથા કિરણ ચૌધરીએ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ .