પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શ્રીમતી વી.એમ. ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ફીટ ઇન્ડિયા વિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જે અંતર્ગત સ્કૂલ ખાતે વિદ્યાર્થી સ્પર્ધકોને વિવિધ રમતો રમાડી ને એક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ રમતો ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, વોલીબોલ,ખો-ખો, કબડ્ડી, રસ્સા ખેંચ, યોગા જેવી જ રમતો યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જ્યારે સમગ્ર ફિટ ઇન્ડિયા વીક સ્પર્ધાનું સફળ આયોજન શ્રીમતી બી.એમ.સ્કૂલના આચાર્ય રજનીકાંત ધમલ તેમજ સ્કૂલ સ્ટાફ શિક્ષકગણ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નીમેયેલા કોચ સુનીલ રાઠોડ અને શહાદત પઠાણ દ્વારા ખુબ જ સરસ આયોજન કરી સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા જતા પ્રોટોકોલને લઈને અરવિંદ કેજરીવાલ અને પોલીસ વચ્ચે થઇ રકજક
અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા જતા પ્રોટોકોલને લઈને અરવિંદ કેજરીવાલ અને પોલીસ વચ્ચે થઇ રકજક
BANASKANTHA // અમીરગઢ ના ખારા ગામમાં ડિગ્રી વગર પ્રેકટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો..
અમીરગઢ ના ખારા ગામમાં ડિગ્રી વગર પ્રેકટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો..
બનાસકાંઠા ના અમીરગઢ તાલુકા...
જસદણના ડોડીયાળા ગામેં લેવા પટેલ સમાજ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા
જસદણના ડોડીયાળા ગામેં લેવા પટેલ સમાજ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત...