દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં ચેરમેનપદે બિનહરીફ વરણી કરવામાં આવી,,, દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચેરમેન પદની ચૂંટણી મંગળવારે દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ દ્વારા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ માર્કેટ યાર્ડ સમિતિના સદસ્યોની ઉપસ્થિતિમાં વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકની દરખાસ્ત થતા સર્વાનુમતે પુનઃ ઈશ્વરભાઈ તરક ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રસંગે ફરી ચેરમેન તરીકે ચૂંટાઈ આવનાર ઇશ્વરભાઈ દ્વારા સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં દિયોદર માર્કેટ યાર્ડને વધુ વેગવંતુ બનાવવા ની આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ છેલ્લા એકાદ સપ્તાહથી ચેરમેન પદની ચૂંટણીને લઈને થતા અનેક તર્ક વિતર્કનો સુખદ અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવધાન, આવી ભૂલ જીવ લઈ લેશે : એક નાની ભૂલ ભારે પડી, મહેસાણા સીટી બસ અકસ્માતનો જુઓ CCTV
મહેસાણા શહેરની પાલવાસણા ચોકડી પાસે એક મહિલા પોતાની પુત્રી સહિત બસમાંથી ઉતરવા જઈ રહી હતી. ત્યારે...
जेआरडी टाटा महज 15 साल की उम्र में पहली बार प्लेन में बैठे, उन्होंने तय कर लिया इसी फील्ड में करियर बनाएंगे
उद्योगों की नींव रखने के लिए टाटा परिवार के मशहूर उद्योगपति जहांगीर रतनजी दादाभाई टाटा का...
Breaking News: CAA पर बयान के बाद CM Kejriwal के घर के बाहर हिंदू शरणार्थियों का प्रदर्शन
Breaking News: CAA पर बयान के बाद CM Kejriwal के घर के बाहर हिंदू शरणार्थियों का प्रदर्शन
પ્રાંતિજ ફોટો ગ્રાફર એસોશિયેશન દ્રારા પદયાત્રીઓ માટે લીંબુ સરબત પાણી ની વ્યવસ્થા કરવામા આવી
પ્રાંતિજ ફોટો ગ્રાફર એસોશિયેશન દ્રારા પદયાત્રીઓ માટે લીંબુ સરબત પાણી ની વ્યવસ્થા કરવામા આવી
নুমলীগড়ত সামূহিক দৌৰ আৰু ক্ৰীড়া প্ৰতিযোগিতা
নুমলীগড় উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ উদ্যোগত আজি হকীৰ যাদুকৰ মেজৰ ধ্যান চান্দৰ জন্ম বাৰ্ষিকী...