દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં ચેરમેનપદે બિનહરીફ વરણી કરવામાં આવી,,, દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચેરમેન પદની ચૂંટણી મંગળવારે દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ દ્વારા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ માર્કેટ યાર્ડ સમિતિના સદસ્યોની ઉપસ્થિતિમાં વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકની દરખાસ્ત થતા સર્વાનુમતે પુનઃ ઈશ્વરભાઈ તરક ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રસંગે ફરી ચેરમેન તરીકે ચૂંટાઈ આવનાર ઇશ્વરભાઈ દ્વારા સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં દિયોદર માર્કેટ યાર્ડને વધુ વેગવંતુ બનાવવા ની આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ છેલ્લા એકાદ સપ્તાહથી ચેરમેન પદની ચૂંટણીને લઈને થતા અનેક તર્ક વિતર્કનો સુખદ અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ইতিমধ্যেই আমি জংগি হৈ পৰিচো। মৰাণ জনগোষ্ঠীৰ লগতে ৬ জনগোষ্ঠীক জনজাতি মৰ্যদা প্ৰদান নকৰিলে আমি জঙ্গী আন্দোলন কৰিবলৈ বাধ্য হম। ডিৰাক মৰাণ ছাত্ৰ সন্থাৰ সা: সম্পাদক ৰিপুঞ্জয় মৰাণ।
মৰাণ জনগোষ্ঠীৰ লগতে ৬ জনগোষ্ঠীক জনজাতি মৰ্যদা প্ৰদান নকৰিলে আমি জঙ্গী আন্দোলন কৰিবলৈ বাধ্য হম।
દાહોદ : જેટકો આઉટ સોર્સિંગના કર્મચારીઓનું પગાર વધારાની માંગ સાથે કલેક્ટરને આવેદન 2022 |
દાહોદ : જેટકો આઉટ સોર્સિંગના કર્મચારીઓનું પગાર વધારાની માંગ સાથે કલેક્ટરને આવેદન 2022 |
Tomorrow Prime Minister Narendra Modi will inaugurate the Hindu Temple.
Prime Minister Narendra Modi will inaugurate the Bochasanwasi Akshar Purushottam Swaminarayan...
युवा माहेश्वरी गणेश मंडळाच्यावतीने श्री गणेश विसर्जनादरम्यान 1001 पोलिसांना नाश्ता-पाण्याची सोय
युवा माहेश्वरी गणेश मंडळाच्यावतीने श्री गणेश विसर्जनादरम्यान 1001 पोलिसांना नाश्ता-पाण्याची सोय