ભારતમાં રખડતા શ્વાનનો આતંક, દરરોજ 3થી 4 લોકોના થાય છે
ર ખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. એવું નથી કે શ્વાનનો આતંક માત્ર ભારતમાં જ છે. ભારતમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સૌથી વધુ શ્વાનની સંખ્યામાં ચીન પ્રથમ ક્રમાંકે આવે છે. તે પછી આપણો દેશ ભારત છે. સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઇન્કેક્સના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ચીન પછી ભારત રખડતા શ્વાનની સંખ્યામાં બીજા ક્રમે છે જ્યા હાલમાં 6 કરોડ રખડતા શ્વાન છે.