નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Multi Brand Two Wheeler Sales and Services at VSOL SRPS Pvt. Ltd. | Two Wheeler Franchise showroom
Multi Brand Two Wheeler Sales and Services at VSOL SRPS Pvt. Ltd. | Two Wheeler Franchise showroom
ચોટીલા તાલુકાના ચોબારી ગામના પાટીયા પાસે ચાલીને જતા જૈનસરા ગામના યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો:ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર વાહનો બેફામ ગતિમાં ચાલી રહ્યાં છે અને નિર્દોષ લોકોના પ્રાણ...
ઘરફોડ ચોરીના ગુન્હાના આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી ૧૦૦% મુદ્દામાલ રીકવર કરતી કાલોલ પોલીસ
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલ સુચનાઓ અને માર્ગદર્શન મુજબ ચોરી અને મિલકત સંબધી ગુનાઓ અટકાવવા કાલોલ...
ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહ નું આવતીકાલે ડીસા ખાતે આગમન
સમગ્ર ગુજરાતમાં ચૂંટણી જોર પકડી લીધું છે ત્યારે સમગ્ર ભારત દેશમાંથી દરેક વિધાનસભા ઉપર દરેક પક્ષના...