અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી પગલે સતત ચોથા દિવસે ક મોસમી વરસાદ વરસ્યો છે અમરેલીનાં સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારોમા મુશળધાર વરસાદ વરસ્યો હતો આજે વહેલી સવારે પણ સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસ્યો હતો સતત ચોથા દિવસે અમરેલી જીલ્લામાં ક મોસમી વરસાદ ખાબક્યો છે ખાંભા નજીક મોટાં સમઠીયાલા ગામે ભારે પવન ફુંકાયો બાદમાં હળવા કરા સાથે એક ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો ક મોસમી વરસાદ ને લીધે ખેડુતો મૂંઝવણમાં મુકાયા છે ઉનાળુ પાક બાજરી તલ અને કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે....