પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ફૂલવાડી ગામે ઝરણાં ફળીયામાં રહેતા હેતલબેન પટેલ, જયાબેન પટેલ અને ચીમનભાઈ પટેલનાઓ એકબીજાની મદદગારી કરી ઘરની પાછળ દેશી વિદેશીદારૂનો જથ્થો મોટા પ્રમાણમાં સંતાળ્યો હોવાની બાતમી મહુવા પોલીસને મળી હતી જે બાતમી આધારે મહુવા પોલીસે રેડ પાડી ઘરના વાડામાંથી 12 લીટર દેશીદારૂ ઠડું ગરમ રસાયણ 7,560 લીટર તથા ભઠ્ઠી ના સાધનો અને ભઠ્ઠી સળગાવવા માટે જલાવ લાકડાં નવસર પાટ નંગ બે તથા ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ચાર મળી કુલ્લે 16,780 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી હેતલબેન પટેલ અને જયાબેન પટેલની ધરપકડ કરી હતી.જ્યારે ફરાર ચીમનભાઈ પટેલ ને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી રામ જન્મસ્થાન અયોધ્યા મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને જાહેર જનતા જોંગ સંદેશ...
શ્રી રામ જન્મસ્થાન અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા જાહેર જનતા જોંગ સંદેશ....
રાજ કાપડિયા...
Onion Price Hike: Bhopal में 70 रुपये किलो बिक रहा प्याज | Madhya Pradesh | Aaj Tak News
Onion Price Hike: Bhopal में 70 रुपये किलो बिक रहा प्याज | Madhya Pradesh | Aaj Tak News
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ত নামভৰ্তিৰ মাচুল বৃদ্ধি কৰাক লৈ মৰাণ মহাবিদ্যালয়ত ছাত্ৰ-ছাত্ৰীৰ প্ৰতিবাদ
নতুন শিক্ষাবৰ্ষ আৰম্ভণিৰ পূৰ্বে ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয় কৰ্তৃপক্ষই মাচুল বৃদ্ধিৰ সিদ্ধান্ত...
गर्मियों में सड़क क्यों दिखती गीली जैसी, क्या होती है पीछे की वजह
Why do the Roads Look Wet From a Distance गर्मी के मौसम में सड़क पर चलने पर ऐसा लगता है कि पानी...
Joe Biden के आने से पहले सीक्रेट एजेंट्स ने भारत में क्या किया? Modi| Jinping |G20 | Duniyadari E919
Joe Biden के आने से पहले सीक्रेट एजेंट्स ने भारत में क्या किया? Modi| Jinping |G20 | Duniyadari E919