જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .