મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Punch का सेफ्टी में नहीं है कोई तोड़! फीचर्स हैं एकदम बेजोड़; मिलती है 5 स्टार GNCAP रेटिंग
Tata Punch Safety Features इस गाड़ी में सेफ्टी फीचर्स का पूरा ख्याल रखा गया है। इसमें फ्रंट में...
BJP National President JP Nadda visits &offers prayers at Sri Venkateswara Swamy Temple in Tirupati
BJP National President JP Nadda visits &offers prayers at Sri Venkateswara Swamy Temple in...
Election Explainer : अगर मतदान में कोई आपका वोट डाल दे तो आप क्या कर सकते हैं? (BBC Hindi)
Election Explainer : अगर मतदान में कोई आपका वोट डाल दे तो आप क्या कर सकते हैं? (BBC Hindi)
আপুনি আটাইতকৈ ভালপোৱাজনক কাঢ়ি লৈ গ’লে কি হ’ব?’: দিল্লীত হত্যা কৰা ল’ৰাৰ মাতৃ
দিল্লীত বিচনাৰ বাকচৰ ভিতৰত মৃত অৱস্থাত উদ্ধাৰ হোৱা ১১ বছৰীয়া ল’ৰাটোৰ মাতৃ নীলুৱে পুত্ৰৰ...