સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે