પેટલાદ તાલુકા પંચાયત કચેરીમાં આજે સવારે ઈ રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમયે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી જે.એમ. નાકીયા ઉપસ્થિત રહ્યા હતા 4 ઈ રીક્ષાનું લોકાર્પણ કરાયું હતું.