તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બહેડા રાયપુરા ગામમાં કનુબાપુ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંતરિયાળ વિસ્તારોમા સુરત,તાપી,નવસારી, વલસાડ જિલ્લાના નવયુગલોએ સમુહલગ્નમાં જોડાયા હતા. જેમાં આજુબાજુ વિસ્તારમાંથી રાજકીય સામાજિક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બહેડા રાયપુરા ગામમાં યોજાયેલ છઠ્ઠા સમૂહલગ્ન સમારોહમાં પૂજ્ય કનુબાપુ અને ગુજરાત વિધાનસભાના દંડક વિજય પટેલ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા,જયરામભાઈ ગામીત, ધારાસભ્ય મોહનભાઇ કોકણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Farmers Protest : शंभू बॉर्डर पर तो देखते-देखते बवाल मच गया | ABP GANGA LIVE
Farmers Protest : शंभू बॉर्डर पर तो देखते-देखते बवाल मच गया | ABP GANGA LIVE
બળાત્કારનાં ગુન્હામાં મદદગારી કરનાર નાસતાં-ફરતાં આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો
ભાવનગર,એલ.સી.બી. ટીમને મળેલી બાતમી મુજબ મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુન્હાનાં કામે...
T20 World Cup 2022 Captains of Group Stage First Round | Pooran | Sanaka | Sikandar Raza
T20 World Cup 2022 Captains of Group Stage First Round | Pooran | Sanaka | Sikandar Raza
ಮಗುವಿನ ಜತೆಗಿನ ಫೋಟೋ ಟ್ವೀಟ್ ಮಾಡಿದ ನಟಿ ನಯನತಾರಾ
ದಕ್ಷಿಣ ಭಾರತದ ಖ್ಯಾತ ನಟಿ ನಯನತಾರಾ ಅವರು ಕಳೆದೆರಡು ವರ್ಷದ ಹಿಂದೆ ವಿಘ್ನೇಶ್ ಶಿವನ್ ಅವರನ್ನು ವಿವಾಹವಾಗಿದ್ದರು....
HDFC Bank Big Alert | Quartely Update के बाद निवेशकों के लिए क्या Signal मिलने लगे हैं? |Samir Arora
HDFC Bank Big Alert | Quartely Update के बाद निवेशकों के लिए क्या Signal मिलने लगे हैं? |Samir Arora