મહુવા તાલુકાના બીલખડી ગામે પોલીસે રેડ પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 444 કિંમત રૂ.27,600નો મુદામાલ ઝડપી એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા પી.આઈ. જે.એ.બારોટને બાતમી મળતા બાતમી વાળા સ્થળે મહુવા પોલીસે રેડ કરતા મોજે બીલખડી દેસાઈ ફળિયામાં રહેતા ધર્મેશભાઈ ખુશાલભાઈ માલીના રહેણાક ઘરમાં રેડ કરતા પલંગ નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ 444 કિંમત રૂ.27,600 તેમજ મોબાઈલ ફોન મળી કુલ્લે 28,100 રૂપિયાનો મુદામાલ ઝડપી ધર્મેશભાઈ ખુશાલભાઈ માલીની ધરપકડ કરી હતી અને રેખાબેન શંભુલાલ માલીને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જાય રજુઆત કરવામાં આવી
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જાય રજુઆત કરવામાં આવી
ખંભાત તાલુકાનું 'જહાજ' ગામ ભવિષ્યમાં એકદમ સ્વચ્છ બની જશે : પ્રાદેશિક અધિકારી
ખંભાત તાલુકાના જહાજ અને ધર્મજ ગામે નાઇસોલ મેન્યુફેકચરીગ કંપની કાર્યરત છે. આ કંપનીના ડાયરેક્ટર...
শিৱসাগৰ ফুকন নগৰত জন্মলাভ নাট্য-সাহিত্যৰ অনুষ্ঠান "দৃশ্যপট, শিৱসাগৰ"
শিৱসাগৰঃ শিৱসাগৰ ফুকন নগৰৰ নিউলুক একাডেমীত যোৱা দেওবাৰে সাংস্কৃতিককৰ্মী গীতাঞ্জলি হাজৰিকাই আঁত...
Cerebral Palsy था लेकिन Vinayana Khurana को Influencer बनने से नहीं रोक पाया... (BBC Hindi)
Cerebral Palsy था लेकिन Vinayana Khurana को Influencer बनने से नहीं रोक पाया... (BBC Hindi)