તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બહેડા રાયપુરા ગામમાં કનુબાપુ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંતરિયાળ વિસ્તારોમા સુરત,તાપી,નવસારી, વલસાડ જિલ્લાના નવયુગલોએ સમુહલગ્નમાં જોડાયા હતા. જેમાં આજુબાજુ વિસ્તારમાંથી રાજકીય સામાજિક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બહેડા રાયપુરા ગામમાં યોજાયેલ છઠ્ઠા સમૂહલગ્ન સમારોહમાં પૂજ્ય કનુબાપુ અને ગુજરાત વિધાનસભાના દંડક વિજય પટેલ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા,જયરામભાઈ ગામીત, ધારાસભ્ય મોહનભાઇ કોકણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ની આંખોમાંથી આવ્યા આંસુ કેમ થયા ભાવુક
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ની આંખોમાંથી આવ્યા આંસુ કેમ થયા ભાવુક
ટીકર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 6 પત્તાપ્રેમી ઝડપાયા
હળવદ તાલુકામાં ધમધમતા જુગારધામ પર પોલીસ દ્વારા રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં...
Cyclone Biporjoy: राजस्थान में बिपरजॉय का कहर, बारिश के बाद खेत से मिले 3 शव। Rajasthan News
Cyclone Biporjoy: राजस्थान में बिपरजॉय ने जो कहर बरपाया था उसका असर अभी भी कई इलाकों में देखने को...
प्रधानाचार्य कृतिका शर्मा को मुख्यमंत्री भजनलाल शर्मा ने किया सम्मानित
राजकीय बालिका उच्च माध्यमिक विद्यालय सींदरा प्रधानाचार्य कृतिका शर्मा को शिक्षक दिवस पर राज्य...
निकाय-चुनाव पर बोले खाचरियावास- बीजेपी ने असफलता को किया स्वीकार
यूडीएच मंत्री झाबर सिंह खर्रा के बयान जिसमें कहा गया था कि 2025 में सभी निकायों के चुनाव एक साथ...