ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત મિલેટસ અવેરનેસ કાર્યક્રમ અંતગર્ત પેટલાદ શહેર કિસાન મોરચા દ્વારા પેટલાદ એ.પી.એમ.સી ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું.તેમની સાથે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,આણંદ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી નયનાબેન પટેલ,પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ,કે.ડી.સી.સી બેંકના ચેરમેનશ્રી તેજશભાઈ પટેલ,આણંદ જિલ્લા ડોક્ટર સેલના કન્વિનર ડો.રાજુભાઈ ત્રિવેદી, પેટલાદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  सचिन पायलट के द्वारा वैभव के लिए प्रचार नहीं करने के सवाल पर गहलोत ने कुछ इस तरह दिया जवाब ! 
 
                      राजस्थान में कांग्रेस में सब कुछ ठीक नहीं चल रहा है। पूर्व मुख्यमंत्री अशोक गहलोत और पूर्व डिप्टी...
                  
   માંડવી ખાતે  પ્રાકૃતિક ખેત પેદાશોના ખરીદ વેચાણની તક  
 
                      ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ...
                  
   આપ પાર્ટી  મહુવાના ડોર ટુ ડોર પ્રચાર 
 
                      આપ પાર્ટી મહુવાના ડોર ટુ ડોર પ્રચાર
                  
   Breaking News: ‘किसी धर्म को ठेस पहुंचाना नहीं चाहते’ | Kharge on Ram Mandir |Congress on Ram Mandir 
 
                      Breaking News: ‘किसी धर्म को ठेस पहुंचाना नहीं चाहते’ | Kharge on Ram Mandir...
                  
   
  
  
  
  
   
  