ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત મિલેટસ અવેરનેસ કાર્યક્રમ અંતગર્ત પેટલાદ શહેર કિસાન મોરચા દ્વારા પેટલાદ એ.પી.એમ.સી ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું.તેમની સાથે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,આણંદ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી નયનાબેન પટેલ,પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ,કે.ડી.સી.સી બેંકના ચેરમેનશ્રી તેજશભાઈ પટેલ,આણંદ જિલ્લા ડોક્ટર સેલના કન્વિનર ડો.રાજુભાઈ ત્રિવેદી, પેટલાદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মিছা তথ্যৰে বাতৰি সম্প্ৰচাৰ কৰি খোৱাঙৰ যুৱকক হাৰাশাস্তিৰ অভিযোগ । প্ৰচাৰিত বাতৰিৰ সন্দৰ্ভত সংবাদমেল
কোনো তথ্য নোহোৱাকৈ এটা নিউজ চেনেলে বাতৰি সম্প্ৰচাৰ কৰি মানসিকভাৱে হাৰাশাস্তি কৰাৰ অভিযোগ তুলিছে...
પોશીના મંડળની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા ના અધ્યક્ષ ના નેજા હેઠળ પુછીના ખાતે કાર્યક્રમ યોજાયો
આગામી કાર્યક્રમો અંતર્ગત....
नमाना में तेजाजी महाराज का एक दिवसीय मेला कल, थानाधिकारी करेंगे शुभारंभ।
नमाना कस्बे में स्थित तेजाजी महाराज का एक दिवसीय मेला शुक्रवार को भरेगा जिसका शुभारंभ...
નાબાલીક કુટુંબીક પિતરાઈ બહેન નું અપહરણ કરનાર કૃષ્ણગઢ ના શૈલેષ વાળાને ઝડપી પાડતી સાવર કુંડલા પોલીસ.
સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડકુટુંબીક તી...
Biparjoy Cyclone: गुजरात के तट से टकराएगा तूफ़ान, 37,000 लोगों को सुरक्षित जगह पहुंचाया गया
Biparjoy Cyclone: मौसम विभाग लगातार बिपरजॉय तूफ़ान के लिए चेतावनी जारी कर रहा है. 15 जून तक इसके...