સોજીત્રા તાલુકાના પીપળાવ મુકામે પીપળાવ સમસ્ત ગામ પરિવાર દ્વારા આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, કે.ડી.સી.સી બેંકના ચેરમેનશ્રી તેજસભાઈ પટેલ, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેન્કના ડિરેક્ટરશ્રી દિલીપભાઈ પટેલ, તેમજ પેટલાદ એ.પી.એમ.સી ચેરમેનશ્રી સંદીપભાઈ પટેલનો સત્કાર સમારોહ પીપળાવ સમસ્ત ગામ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા પદાધિકારીઓને સન્માનિત કર્યા હતા....