સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલી બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન રવિવારે રાત્રે પોતાના ઘરેથી મંડપ નાખવા જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ તે રાત્રે દોઢ વાગ્યે સળગેલી હાલતમાં હોસ્પિટલમાંથી મળી આવતા ચક, ચાર મચી જવા પામી છેબંસીધર સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા મંડપ સર્વિસનો ધંધો કરે છે. ધીરૂભાઇ શરીરના ભાગે ગંભીર રીતે દાજી ગયાની કોઇએ જાણ કરતા 108ની ટીમ તેમને તાત્કાલીક સારવાર માટે લઇ આવી હતી. બનાવની જાણ થતા સિટી પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોચી હતી. આ બાબતે ધીરૂભાઇના પિતા લક્ષ્મણભાઇએ કહ્યું કે દીકરાનું કોઇ અજાણ્યા શખસો અપહરણ કરીને લઇ ગયા હતા તેવું તેણે જણાવ્યું હતું. આથી આ યુવાનનું અપહરણ કોણે અને શા માટે કર્યુ તે અંગે રહસ્ય ઘેરાયું છે.યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવા માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે.આ ઘટના અંગે સિટી પીઆઇ આર.એમ.સરોડેએ જણાવ્યું કે યુવાનના નિવેદનો અલગ અલગ આવે છે. ઇન્વેની ટીમને અમદાવાદ નિવેદન લેવા માટે મોકલ્યા છે. ચોક્કસ નિવેદન મળે પછી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતીવાડા નજીક ચાંદીના દાગીના સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
ગુંદરી પોલીસે શુક્રવારે રાત્રે ચેકપોસ્ટ ઉપરથી સ્વીફટ કારમાંથી શંકાસ્પદ 61 કિલો ચાંદીના અલગ-અલગ...
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा?
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल...
रोहा में सुभाष नामक एक व्यक्तिक्रमी अनुष्ठान में दशावतार नृत्य करती नन्ही मुन्नी बच्ची।
रोहा में सुभाष नामक एक व्यक्तिक्रमी अनुष्ठान में दशावतार नृत्य करती नन्ही मुन्नी बच्ची।
પાંચ રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, એમપી-રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં આજે પણ શાળાઓ રહેશે બંધ
દેશના અનેક રાજ્યોમાં વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલમાં પૂર...
সোণাৰিত ভূমিজ সমাজৰ প্ৰতিবাদ
ভানু ভূমিজৰ হত্যাৰ প্ৰতিবাদত সোণাৰিত সদৌ অসম ভূমিজ সমাজৰ প্ৰতিবাদ।