સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા પેટ્રોલીંગમાં હતી તે સમયે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી સતિષ ઉર્ફે મુનકો ચંદુભાઈ ઢોળીયા પટેલ ઉ.વ.40 રહે વાંદરવેલા દાદરી ફળિયું તા.વાંસદા જી.નવસારી જે મહુવા તાલુકના વહેવલ ઝાડીમાં ઘોડીસ્થળ પાસે ઉભો હોવાની બાતમી મળતા બાતમીના આધારે જિલ્લા એલસીબી શાખાના એ.એસ.આઈ.ભમરસિંહ સારંગજી તથા અરવિંદભાઈ બુધિયાભાઈ બાતમી વાળા સ્થળ પર જઈ હકીકત જણાતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEBATE : જવાબદાર કોણ?
DEBATE : જવાબદાર કોણ?#buletinindia #gujarat #debate
હવે ઉત્તર ગુજરાતને મેઘો ધર્મોળશે.! પાંચ દિવસ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી.!
બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે . બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ...
તળાજાના રાજપરા પાસે અજાણ્યા વાહને બે મહિલાઓને અડફેટે લીધી એકનું ઘટનાસ્થળે જ..
તળાજાના રાજપરા પાસે અજાણ્યા વાહને બે મહિલાઓને અડફેટે લીધી એકનું ઘટનાસ્થળે જ..
IESA on Electric Vehicle | IESA के President Rahul Walawalkar से देश में EV Trend को लेकर खास बातचीत
IESA on Electric Vehicle | IESA के President Rahul Walawalkar से देश में EV Trend को लेकर खास बातचीत
જુના નેસડા ગામે અશ્વદોડ યોજાઈ...
જુના નેસડા ગામે અશ્વદોડ યોજાઈ...