પરશુરામ જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નુ આયોજન કરાયુ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ખેડબ્રહ્મામાં પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા પોલીસ વિભાગ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ખેડબ્રહ્મામા અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ ધ્વારા ભવ્ય બાઇક રેલીનું તેમજ શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતેથી ભવ્ય

બાઇક રેલીનું પ્રસ્થાન કરવામા આવ્યું હતું . જે રેલી બ્રહ્માજી ચોક, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, માણેક ચોક, શ્રીયાદે ચોક થઈ, સરદાર ચોક થઇ તપોધન સમાજવાડી ખાતે પહોંચી હતી શોભાયાત્રા માં બાળકો મહિલાઓ પણ ભાગ લીધો હતો.

શોભાયાત્રા મા જોડાનાર માટે છાસ સરબત પાણીના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ ઘ્વારા એક પી.એસ.આઈ. 30 પોલીસ જવાનો હોમગાર્ડ 10 જીઆરડી 20 

બોડી વોન 11 કેમેરા સજ્જ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો