મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ રમજાન માસમાં સમસ્ત દુનિયાના મુસ્લિમ બિરાદરો સમગ્ર રમજાન માસ દરમિયાન ગમે તેટલી કાળઝાળ ગરમી હોય કે ગમે તેવી તકલીફ ભર્યા દિવસો હોય પરંતુ 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી ભૂખ્યા તરસ્યા રહી રમજાન માસના રોજા રાખતા હોય છે અને રમજાન માસમાં રાત દિવસ અલ્લાહની બંદગી કરી અલ્લાહને રાજી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે જેમાં અલ્લાહ પણ પોતાનો બંદાથી ખૂબ પ્રેમ કરતો હોઈ રમજાન માસની આકરી તપસ્યાના રોજા અને ભરપૂર બંદગીથી ખુશ થઈ અલ્લાહ તમામ રોજદારોને ઈદનો દિવસ ભેટ સ્વરૂપે આપે છે જેમાં રમજાન ઈદના દિવસનેઈ ઈદ-ઉલ-ફિત્ર પણ કહેવામાં આવે છે જેમાં હાલમાં ચાલી રહેલા રમજાન માસના ૨૯માં રોજા પૂર્ણ થતા એટલે કે આજે શુક્રવારના રોજ સમી સાંજે ઈફ્તારી બાદ ઈદનો ચાંદ આકાશમાં નજરે આવતા રમજાન માસ પૂર્ણ થયો હતો અને ઈદના દિવસનો આરંભ થયો હતો જેમાં આવતીકાલે 22મી એપ્રિલ એટલે કે શનિવારના રોજ ઈદનો દિવસ હોવાને લઈને હાલોલના મુસ્લિમ બિરાદરોએ ઈદ નો ચાંદ દેખાતા ખુશી વ્યક્ત કરી હતી અને નગરની વિવિધ મસ્જિદોમાંથી માઈક મારફતે સાયરન તેમજ એલાન કરી આવતી કાલે ઈદ હોવાની જાહેરાત કરવામાં આવતા હાલોલ નગરના મુસ્લિમોમાં ખુશહાલી વ્યાપી ગઇ હતી એકબીજાને ચાંદ મુબારક તેમાંથી ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવવાનો શુભારંભ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત એક વ્યક્તિનું મોત,એક વ્યક્તિ ગંભીર જુઓ DAILY BODELI NEWS
ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત એક વ્યક્તિનું મોત,એક વ્યક્તિ ગંભીર જુઓ DAILY BODELI NEWS
ભાવનગર માં બે દિવસમાં હત્યાનો બીજો બનાવ,રૂપાણી વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા.
ભાવનગર માં બે દિવસમાં હત્યાનો બીજો બનાવ,રૂપાણી વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ
હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ...
Electric Vehicle को खुद चुन रहे ग्राहक, अब Subsidy की जरुरत नहीं, केंद्रीय मंत्री Nitin Gadkari ने दिया बयान
केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी (Nitin Gadkari) ने इलेक्ट्रिक वाहनों पर मिलने...