કામરેજના પરબ ગામે આવેલા સુખ શાંતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ભોજલ ફેશનમાં ₹.1.28 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ LCB એ ફરિયાદ બાદ બીજે જ દિવસે ઉકેલી નાંખ્યો.સરથાણાની વ્રજ રાજ રેસી.ખાતે રહેતા અલ્પેશ સાવલિયાના પરબ ગામે આવેલા ભોજલ ફેશન નામના ખાતા માંથી ₹.1.28 લાખની કિંમતના સિલાઈ મશીન તેમજ સાડી ચોરી થયા અંગેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે બુધવારે તેમણે નોંધાવી હતી.LCB પી.આઇ બી. ડી શાહની આગેવાનીમાં પોલીસ સ્ટાફ ગુનાના ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.ત્યારે બાતમી અને હકીકતને આધારે ચોરીના આરોપી અને ચલથાણ મરઘાં કેન્દ્ર પાસે રહેતા સુનીલ ઉર્ફે મુગલી સુરેશ વસાવાને એલસીબી પોલીસે પરબ થી જોળવા તરફ જતા રસ્તા પરથી ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી ₹.48 હજારની કિંમતના 6 સિલાઈ મશીન તેમજ ₹.80 હજારની કિંમતની 200 નંગ સાડી સહિત કુલ 1.28 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે ચોરીમાં સામેલ અને જોળવા ખાતે રહેતા રાધે નામના અન્ય આરોપીને ફરાર જાહેર કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
L&T Share Update | Share Bazaar का अगला तूफान है? जानें कैसे कमाएं मुनाफा! | ABB India | CNBC Awaaz
L&T Share Update | Share Bazaar का अगला तूफान है? जानें कैसे कमाएं मुनाफा! | ABB India | CNBC...
Udgir.दुध भुकटी प्रकल्प मोजतोय अखेरची घटका
Udgir.दुध भुकटी प्रकल्प मोजतोय अखेरची घटका
AMBAJI /મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે અંબાજી ખાતે જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા
http://gexpressnewsnetwork.blogspot.com/2022/09/ambaji.html
শোৱাপাতিৰ পৰা দুৰ্বৃত্তই লৈ গ’ল এটি সাত বছৰীয়া শিশু
শোৱাপাতিৰ পৰা দুৰ্বৃত্তই লৈ গ’ল এটি সাত বছৰীয়া শিশু
अतिक्रमण हटाने के दौरान पुलिस और ग्रामीण भिड़े,वही कांग्रेस ने इस मुद्दे पर सरकार को घेरा
राजस्थान के जालोर में आज स्थिति अचानक से तब बिगड़ गई जब हाईकोर्ट के आदेश पर अतिक्रमण हटाने गए...