કામરેજના પરબ ગામે આવેલા સુખ શાંતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ભોજલ ફેશનમાં ₹.1.28 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ LCB એ ફરિયાદ બાદ બીજે જ દિવસે ઉકેલી નાંખ્યો.સરથાણાની વ્રજ રાજ રેસી.ખાતે રહેતા અલ્પેશ સાવલિયાના પરબ ગામે આવેલા ભોજલ ફેશન નામના ખાતા માંથી ₹.1.28 લાખની કિંમતના સિલાઈ મશીન તેમજ સાડી ચોરી થયા અંગેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે બુધવારે તેમણે નોંધાવી હતી.LCB પી.આઇ બી. ડી શાહની આગેવાનીમાં પોલીસ સ્ટાફ ગુનાના ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.ત્યારે બાતમી અને હકીકતને આધારે ચોરીના આરોપી અને ચલથાણ મરઘાં કેન્દ્ર પાસે રહેતા સુનીલ ઉર્ફે મુગલી સુરેશ વસાવાને એલસીબી પોલીસે પરબ થી જોળવા તરફ જતા રસ્તા પરથી ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી ₹.48 હજારની કિંમતના 6 સિલાઈ મશીન તેમજ ₹.80 હજારની કિંમતની 200 નંગ સાડી સહિત કુલ 1.28 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે ચોરીમાં સામેલ અને જોળવા ખાતે રહેતા રાધે નામના અન્ય આરોપીને ફરાર જાહેર કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા શહેરા ભાગોળ સ્થિત 40 દુકાનદારો પૈકી 38 જણાએ ભાડાના નાણાં ભરપાઈ કર્યા અને બે દુકાનો સીલ કરાઈ.
ગોધરા નગર પાલિકા સંચાલિત વિવિધ વિસ્તારોમાં આવેલ શોપિંગ સેન્ટરોની 700 દુકાનોના દુકાનદારોને ભાડા...
અંકલેશ્વરમા યુનિયન બેંકમા ભરબપોરે કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી બંદૂકની અણીએ રૂ.22.70 લાખની લૂંટ
અંકલેશ્વરમા યુનિયન બેંકમા ભરબપોરે કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી બંદૂકની અણીએ ચાર જેટલા...
ઝાલાવાડમાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા
સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે...
राजस्थान के मुख्यमंत्री ने दिल्ली में कई मंत्रियों और राज्यों के मुख्यमंत्रियं से की मुलाकात,जाने क्या है मुलाकात के मायने
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा बुधवार को नई दिल्ली पहुंचे. यह दिन बेहद खास था क्योंकि...
Israel- Hamas War में बड़ा दावा, Kim Jong Un के हथियारों से हमास ने हमला किया?
Israel- Hamas War में बड़ा दावा, Kim Jong Un के हथियारों से हमास ने हमला किया?