સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चॉकलेटने घेतला चिमुकल्याचा जीव...
तेलंगना: चॉकलेट म्हणजे लहान मुलांसाठी जीव की प्राण. लहान मुलं कितीही रडत असली तरी एक चॉकलेट दिलं...
তেজপুৰৰ শিক্ষয়ত্ৰীক ৰাষ্ট্ৰপতি পুৰষ্কাৰ
তেজপুৰৰ নিকটৱৰ্তী বিহগুৰিৰ চন্দ্ৰনাথ শৰ্মা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ অধ্যক্ষা মিনাক্ষী...
Nerity Earning
Earn Money With Nerity
Go to your Account Setting << And Click 3 Line << Go...
દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન,,કે.જે. કેપિટલ ટિમ નો થયો વિજય
તારીખ -૭/૧/૨૦૨૩ ને શનિવારના રોજ આલુદેવી સ્ટેડિયમ,સુરાણા ખાતે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક...