અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની સફળ રજૂઆત...

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ડીસા શાખા દ્વારા ઘણા લાંબા સમય થી આવેદન પત્રો અને ઘણી રજૂઆતોનાં અંતે આજે ડીસા નગપાલિકા દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ ને ગુલામી ની નિશાની મિટાવી ને ડીસા ની સર ચાલ્સ વોટ્સન સ્કુલ નું નામ બદલીને મહાન યોદ્ધા વીર મહારાણા પ્રતાપ નાં નામ પર કર્યું છે. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા ના નગર મત્રી જયેશભાઈ મોદી એ ડીસા નાં સમગ્ર વિદ્યાર્થીઓ તેમજ નગરવાસીઓ વતી ડીસા નગપાલિકાને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે.