કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર આયોજિત મહુવા તાલુકાના કાછલ ગામે પ્રાકૃતિક ખેતી અને ખેતી વિષયક માહિતી અંગે પરિસંવાદ યોજાયો હતો.કાછલ ગામના મહિલા સરપંચ શ્રીમતિ કલ્પનાબેન ચૌધરીએ પરિસંવાદમાં હાજર રહેલા તમામ તજજ્ઞો અને ગામના ખેડૂતોને આવકાર આપીને પરિસંવાદ ને ખુલ્લો મુક્યો હતો.ગ્રામ સેવક ભુપેન્દ્રભાઈએ ગામના ખેડૂતોને ખેતી લક્ષી યોજનાકીય માહિતીઓ પુરી પાડી હતી. તેમજ આઈ ખેડૂત પટલ ઉપર વિવિધ યોજનાકીય અરજીઓ કેવી રીતે કરવી તે અંગેની પુરી સમજ આપી હતી. તેમજ ખેડૂત અકસ્માત વીમા યોજના અંગે વિગત વાર સમજૂતી પુરી પાડી હતી. વડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર પ્રકાશભાઈએ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાંબા ફાયદા ઓ જણાવ્યા હતા.તેમજ ખેતી કરવા માટે દેશી ગાય વસાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ,કમિટી સભ્યો, તલાટી ક્રમમંત્રી, તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પરિસંવાદને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિન્દુ સમાજની લાગણી દુભાઈ એવી ટિપ્પણી કરનાર પડકાર ન્યૂઝ પેપર નાં પત્રકાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવેદનપત્ર...
હિંદુ સમાજની લાગણી દુભાય એવી ટીપણી કરનાર પડકાર ન્યૂઝ પેપરના પત્રકાર સામેં કાયદેસરની કડક કાર્યવાહી...
दुकानातील दोन महिलांना सह दुकानदाराला बेदम मारहाण; घटना CCTV मध्ये कैद
दुकानातील दोन महिलांना सह दुकानदाराला बेदम मारहाण; घटना CCTV मध्ये कैद
Infinix SMART 8: 7 हजार रुपये से कम में मिलेगा 8GB तक रैम वाला फोन, आज होने जा रही है पहली सेल
इनफिनिक्स के न्यूली लॉन्च्ड फोन Infinix SMART 8 की आज पहली सेल होने जा रही है। फोन की पहली सेल 12...
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy