ડમીકાંડ : SOG સમક્ષ હાજર થવા પહેલાં યુવરાજની તબિયત લથડી

પત્નીએ ટ્વિટ કરી આપી માહિતી

12 વાગ્યા સુધી SOG સમક્ષ હાજર ન થયો યુવરાજ

સવારે યુવરાજે ટ્વિટ કરી ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી

યુવરાજની પત્નીએ SOG ને મેઈલ કરીને સમય માંગ્યો