ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપીને ભોગ બનનાર સાથે લિંબડી ખાતેથી ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર,બનાસકાંઠા પોલીસ.