મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે જેમાં વહેલી પર રે ઉઠી શહેરી કરી દિવસભર કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી રમજાન માસના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે જેમાં પોતાના માતા પિતા વડીલો અને યુવાન ભાઈ બહેનોની રોજા સહિતની ઈબાદતથી પ્રેરિત થઈ રમજાન માસના રોજા રાખવામાં નાના માસુમ ભૂલકા એવા મુસ્લિમ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે અલ્લાહની ઇબાદતની ભાવના જોવા મળી રહી છે અને નાના માસુમ ભૂલકાઓ પણ કાળઝાળ ગરમી વેઠી 14 થી 15 કલાક ભૂખ્યા તરસ્યા રહી અડગ મને આકરી તપસ્યા કરી રોજા રાખી રહ્યા છે જેમાં હાલોલના કિશોર નગર ખાતે રહેતા ફજલભાઈ દાઢીની 7 વર્ષીય દીકરી ફજીલતબાનુએ રમજાન માસના 7 રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી જેમાં ફજીલતબાનુ દાઢીએ જીવનમાં પ્રથમવાર પોતાના અનમોલ 7 રોજા રાખી રોજાની હાલતમાં અલ્લાહની ઈબાદત કરી પોતાના બે હાથ અલ્લાહ સમક્ષ ઉઠાવી પોતાની કાલીધેલી ભાષામાં દુનિયા માટે અમન ચૈન અને શુકુનની દુઆઓ ગુજારી હતી જેમાં ફજીલતબાનુંને પરિવારજનો સહિત આસ પાસના લોકોએ પણ અનેકો અનેક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાતના 70 IPSની એકસાથે બદલી 
GUJARAT_IPS_BADLI 
 
                       
રાજ્યમાં 70 IPSની બદલીના ઓર્ડર
જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર
પ્રેમવીરસિંહ...
                  
    मनोरंजन की ये हैं 5 बड़ी खबरें, जो दिनभर छाई रहीं | 4 September 2022 
 
                      Entertainment News: पढ़िए मनोरंजन जगत की 5 बड़ी खबरें जो आज दिनभर छाई रही. इसमें खेसारी लाल यादव...
                  
   હારીજ ના અડીયા ગામે કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા પાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ યોજાઈ.
 
 
                      કૃષિ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના,હારીજ તાલુકાના અડીયા ખાતે ચાલતી...
                  
   Breaking News: NEET PG परीक्षा की तारीख का हुआ ऐलान, दो पारियों में होगी परीक्षा | Aaj Tak News 
 
                      Breaking News: NEET PG परीक्षा की तारीख का हुआ ऐलान, दो पारियों में होगी परीक्षा | Aaj Tak News
                  
   অম্বাপ্ৰিয়া চৌধুৰী হাইস্কুলৰ হাতে লিখা আলোচনী 'নৱদীপ’ উন্মোচন 
 
                      নলবাৰী জিলা প্ৰতিষ্ঠা দিৱসৰ লগত সংগতি ৰাখি জিলাখনৰ অন্তৰ্গত বিদ্যালয় সমূহৰ মাজত হাতে লিখা আলোচনী...
                  
   
  
  
  
  