મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે જેમાં વહેલી પર રે ઉઠી શહેરી કરી દિવસભર કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી રમજાન માસના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે જેમાં પોતાના માતા પિતા વડીલો અને યુવાન ભાઈ બહેનોની રોજા સહિતની ઈબાદતથી પ્રેરિત થઈ રમજાન માસના રોજા રાખવામાં નાના માસુમ ભૂલકા એવા મુસ્લિમ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે અલ્લાહની ઇબાદતની ભાવના જોવા મળી રહી છે અને નાના માસુમ ભૂલકાઓ પણ કાળઝાળ ગરમી વેઠી 14 થી 15 કલાક ભૂખ્યા તરસ્યા રહી અડગ મને આકરી તપસ્યા કરી રોજા રાખી રહ્યા છે જેમાં હાલોલના કિશોર નગર ખાતે રહેતા ફજલભાઈ દાઢીની 7 વર્ષીય દીકરી ફજીલતબાનુએ રમજાન માસના 7 રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી જેમાં ફજીલતબાનુ દાઢીએ જીવનમાં પ્રથમવાર પોતાના અનમોલ 7 રોજા રાખી રોજાની હાલતમાં અલ્લાહની ઈબાદત કરી પોતાના બે હાથ અલ્લાહ સમક્ષ ઉઠાવી પોતાની કાલીધેલી ભાષામાં દુનિયા માટે અમન ચૈન અને શુકુનની દુઆઓ ગુજારી હતી જેમાં ફજીલતબાનુંને પરિવારજનો સહિત આસ પાસના લોકોએ પણ અનેકો અનેક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुर्णा तालुक्यातील ताडकळस येथील हटकर गल्लीत अखेर खा.संजय जाधव यांच्या सहकार्याने मिळाला डिपी....!
मुख्य संपादक: माबूद खान9860046900पूर्णा (06 सितंबर) - तालुक के तड़कलास के हटकर गली में, पिछले दो...
सुवासा, खलूंदा और लाडपुर तीनों गांवों को तालेड़ा थाना क्षेत्र में मिलाने की की मांग
सुवासा, खलूंदा और लाडपुर तीनों गांवों को तालेड़ा थाना क्षेत्र में मिलाने की की मांग
गृह...
जिल्ह्यात परतीच्या पावसाचा प्रवास सुरू
रत्नागिरी : पावसाने परतीचा मार्ग स्विकारला असून शुक्रवारी (ता. ३०) सायंकाळी रत्नागिरीत विजांच्या...
राजस्थान उपचुनाव में प्रह्लाद गुंजल पर दांव खेल सकती है कांग्रेस, या रामनारायण मीणा को मिल सकता है मौका?
जयपुर। आगामी कुछ महीनों में राजस्थान की पांच विधानसभा सीटों पर उपचुनाव होने वाले हैं, जिनमें से...
Nuclear Test: अमेरिका समेत दुनिया के कई देश रह गए हक्के-बक्के, जब पोखरण की जमीन पर भारत ने किया परमाणु परीक्षण
नई दिल्ली, Today's history 11th May: भारत के इतिहास में 11 मई का दिन बेहद ही खास है, क्योंकि इसी...