દામનગર સુમન ભવન ખાતે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક બાબુભાઈ વી મકવાણા સાહેબ ની અધ્યક્ષતા માં લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ સહિત કારોબારી સભ્યો ની ઉપસ્થિતિ માં યોજાયેલ કારોબારી બેઠક મા પેન્શનર ઓફીસ સાથે નું સંકલન સકારાત્મક અભિગમ ધરાવતા ખાચર સાહેબ ની સરાહના સાથે પેન્શનર પરિવાર ના વિવિધ હોદ્દેદાર સદસ્ય ની ઉદારતા મુજવતા પ્રશ્ને મદદ ની ખેવના સાથે સતત તત્પરતા દર્શવાતા નિવૃત્તિ પછી પણ સક્રિય તાલુકા પેન્શનર પરિવાર ની સેવા ની સવિશેષ નોંધ લેતા પ્રમુખ શ્રી એ પેન્શનર બુક હયાતી ની ખરાઈ ના નિયત કરાયેલ માસ નોમિની તેમજ સંસ્થા માં સભ્ય ફી બેંક બુક પાસ માં નિયત એન્ટ્રી ફેમેલી પેન્શનર અંગે તેમજ વિવિધ મુદા ઓ અંગે વિસ્તૃત માહિતી પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ આપી હતી. આ બેઠક માં પ્રમુખ જે એન ભાલાળા બાદલભાઈ ભટ્ટ એલ બી પંડયા બી એ વનરા બી જી રાણવા વી કે ગોહિલ પી બી પંડયા બટુકભાઈ વધાસિયા બી વી મકવાણા હમીદભાઈ આર બેલીમ પ્રમોદભાઈ બી જોશી સહિત ના લાઠી તાલુકા પેન્શનર સમાજ હોદેદારો ની ઉપસ્થિતિ માં વિવિધ પેન્શનર સમાજ ના સભ્યો પેન્શનર પરિવાર ના પ્રતિનિધિ ઓને વિસ્તૃત માર્ગદર્શન સાથે અવગત કરાયા હતા એ તકે બી ડી જોશી આર ટી જ્યસ્વાલ વી પી કાકડીયા કે સી મહેતા જી એસ મકવાણા પી સી બોરીચા આર એમ પંચાસરા પી ડી પંચાસરા પી ડી દીક્ષિત એમ એમ ત્રિવેદી જી એસ ત્રિવેદી સી જે લાઠીગરા ડી ડી રાવળ વી એમ મોણપરા બી એન બોરડ બાદલભાઈ ભટ્ટ સી જે સાકરિયા સહિત અનેકો સ્થાનિક અગ્રણી કર્મચારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં બાદલભાઈ ભટ્ટ પરિવાર ના સૌજન્ય થી સ્નેહ ભોજન નું સુંદર આયોજન કરાયું હતું