બ્રેકિંગ બનાસકાંઠા 

બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના ચિત્રાસણી પાસેથી ભેંસો ભરેલી ગાડીઓ પકડાઈ

 બનાસકાંઠાના દાંતીવાડા ચિત્રાસણી હાઈવે પરથી ભેંસો ભરેલ 10 ગાડીઓ ઝડપાઈ

ગુજરાતથી રાજસ્થાન તરફ જતી 10 ટ્રકો માંથી 150 જેટલી ભેંસોને જીવ દયા પ્રેમીઓ દ્વારા બચાવી લેવાય

જીવ દયા પ્રેમીઓને બાતમી અને સમાચાર મળતા દાંતીવાડા ચિત્રાસણી રોડ ઉપર પહોરો રાખી બેઠેલ અને એક સાથે દસ ગાડીઓ આવતા ગાડીઓને રોકવાની કોશિશ કરી

પરંતુ ગાડી ચાલકો ગાડીઓ લઈ ભાગી ગયા હતા ત્યારે તેમનો પીછો કરતા તેમના ઉપર પથ્થરમારો અને ફાયરિંગ થયા ની વાત પણ વિડીયો મો સાંભળવા મળે છે 

ત્યારે હાલ ચાલી રહેલ રમઝાન મહિનામાં 150 જેટલી ભેંસોને કતલખાને લઈ જતી બચાવી હતી અને જીવદયા પ્રેમીઓ દ્વારા પાલનપુર પૂર્વ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી 

ત્યારે જીવના જોખમે જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસની‌ મદદથી 150 જેટલી ભેંસોને બચાવી લેવામાં આવી..

ભેંસો ભરેલ ગાડીઓ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસે વધું તપાસ હાથ ધરવામાં આવી...

ત્યારબાદ 10 ટ્રાકોમાં 150 જેટલી ભેસવંશને કતલખાને જતા બચાવી રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મુકવામાં આવી હતી.

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા