રાજુલા તાલુકાના દાતરડી ગામે ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો
તા.4/8/2022ના રોજ રાજુલા તાલુકાના દાતરડી ગામે શ્રી ગજેરા હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી.જેમાં રાજુલા તાલુકાનાં પરિક્ષેત્ર વન અધિકારી શ્રી એસ.એમ.મકરાણી સાહેબ,જી.આઈ.ધાંધલા,શાળાના પ્રમુખશ્રી લાલભાઈ,ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્યશ્રી મહેતા સાહેબે જહેમત ઉઠાવી હતી,આ વન-મહોત્સવ નિમિત્તે શ્રી ગજેરા હાઈસ્કૂલ ખાતે 500 વૃક્ષો વિતરણ કરીને તેમને ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા..