થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જ્યંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સોમવાર ના રોજ સવારે 9:00 વાગે શ્રી થરાદ નાઈ સમાજની વાડી થી શ્રી સેનજી મહારાજ મંદિર ધર્મશાળા ઢીમાં સુધી આ શોભાયાત્રા નીકળી હતી. શ્રી સેનજી મહારાજ ની ૭૨૩ મી જન્મજયંતી નિમિત્તે આજે રેફરલ હોસ્પિટલ થરાદ માં ગીતાબેન નાઈ સાથે રાષ્ટ્રીય નાઈ મહાસભાના પ્રમુખ રવજીભાઈ નાઈ (કુંભારા) ,સુરેશભાઈ નાઈ (ડોડગામ) નરપતભાઈ નાઈ (સણવાલ), રવજીભાઈ નાઈ (ભાચર) રાષ્ટ્રીય નાઈ મહાસભા ના સચિવ ભીખાભાઈ નાઈ થરાદ ,,સૌ સાથે રહીને થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ - બિસ્કીટ નું વિતરણ કરી સેનજી મહારાજની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી.થરાદ ના નાઈ સમાજ ના યુવા મિત્રો શોભાયાત્રા માં જોડાયા હતા.સમાજ ના સૌ બધુંઓ સાથે મળી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉજવણી ને સફળ બનાવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aditya-L1 Mission Launch: आदित्यL1 की लॉन्चिंग | ISRO के वेबसाइट पर देख सकेंगे लाइव | ISRO
Aditya-L1 Mission Launch: आदित्यL1 की लॉन्चिंग | ISRO के वेबसाइट पर देख सकेंगे लाइव | ISRO
দেৰগাঁৱত বগা চাউলৰ ক'লা বেহা
নিশা দেৰগাঁৱৰ ছগুৰিত উত্তপ্ত পৰিস্থিতিৰ সৃষ্টি হয় । নিশাৰ অন্ধকাৰৰ সুযোগ লৈ এখন বলেৰ' পিক আপ...
ડીસાના માલગઢમાં ખેડૂતે સૌપ્રથમવાર બટાકાના છોડ કાપવાના મલચર મશીન વસાવ્યું
ડીસામાં એક ખેડૂતે સૌપ્રથમવાર બટાકાના છોડ કાપવા માટેનું મલચર મશીન લાવ્યું છે. જે મશીનથી મજૂરોની...
राजस्थान के इस गांव की लड़कियों के खाते में 14 साल तक हर महीने 1000 रुपए डालेंगे अक्षय कुमार
फिल्म अभिनेता अक्षय कुमार ने मसूदा के निकटवर्ती गांव देवमाली की लड़कियों के सुकन्या खाते में अगले...
Lok Sabha Election: 'AAP के जुमलों में अब नहीं फसेंगे पंजाब के लोग' Charanjit Singh Channi | Aaj Tak
Lok Sabha Election: 'AAP के जुमलों में अब नहीं फसेंगे पंजाब के लोग' Charanjit Singh Channi | Aaj Tak