મહુવા તાલુકાના મોદા ગામના આંગણે શ્રીમદ્ દેવી ભાગવત કથા નો આજે ૩ દિવસે બ્રહ્મલીન ભરતગીરી બાપુની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
મોદા ગામના આંગણે કોઠા વાળી ખોડીયાર માતાજી ના મંદિરે ડુંગર પર શ્રીમદ્ દેવી ભાગવત કથાના શ્રવણ કરાવતા શિપ્રાગીરી મહારાજ દ્વારા કથાનું શ્રવણ કરાવતા હતા.
શ્રવણ કરતાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં શ્રોતા ગણો ઉમટી પડ્યા હતા.
સાથે આજરોજ બપોર બાદ મેરામભાઈ ખુમાણ ના ઘરથી વિનુભાઈ સોરઠીયા ના ઘર સુધી શોભાયાત્રા નીકળી હતી.
બ્રહ્મલીન ભરતગીરી બાપુની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને હવન ભાવ ભક્તિ સાથે કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા