બનાસકાંઠા...
થરા સિહોરી હાઇવે પર ડુંગરાસણ નજીક ટ્રેઈલર માં લાગી આગ..
થરા ડુંગરાસણ પીકપ સ્ટેન્ડ પાસે ટ્રેઈલર માં અચાનક લાગી આગ લાગતા અફરા તફરી સર્જાઈ
ટ્રેઈલર ના ટાયર ગરમ થવાંથી આગ લાગી હોવાનું અનુમાન..
ઘટના સ્થળે થરા પાલિકા ફાયરફાઇટર આવી પાણીનો મારો ચલાવીને આગ ની લીધી કાબુમાં
થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ