ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોની ચુંટણી ફોર્મ ચકાસણી ની પ્રક્રિયા પૂર્ણ થઈ .
દાંતા વિધાનસભા માટે કુલ 9 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી ચકાસણી દરમિયાન 4 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય કરવામાં આવ્યા હતા અને 5 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા .જેમાં ભાજપા કોંગ્રેસ અપક્ષ ના ઉમેદવારોના એક એક ફોર્મ અને આપ ના બે ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.
આમ દાંતા વિધાનસભામાં આ વખતે 4 પક્ષીય મુકાબલો જોવા મળશે