વિરપુર તાલુકાના બારોડા ગામનો યુવાન આર્ટસ અંગ્રેજી વિષયમાં પ્રથમ પરીણામ આવતા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામના યુવાન વિમલકુમાર પ્રજાપતિને માસ્ટર ઓફ આર્ટસ અંગ્રેજી વિષયમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આવતાગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવતા બારોડા ગામ અને વિરપુર તાલુકા માટે આ ગૌરવની બાબત છે અને ગામના વડીલો અને યુવામિત્રોએ વિમલ પ્રજાપતિને શુભેચ્છાઓ પાઠવી હતી...