ધાનેરા તાલુકા માં હિટ એન્ડ રન ની ઘટના

બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત ની ઘટના માં એક નું મોત એક ઘાયલ

ભાટિબ અને ડુંગડોલ ગામ વચ્ચે ગાડી એ બાઈક ને મારી ટક્કર

અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી મૂકી ને થયો ફરાર

ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તક ને પી.એમ તેમજ ઘાયલ ને સારવાર અર્થે ખસેડાયો

અકસ્માત ના સમાચાર મળતા લોકો ના ટોળેટોળા મોડી રાત્રે હોસ્પિટલમાં પહોંચ્યા

બનાસકાંઠા માં અકસ્માત ની ઘટના માં સતત વધારો લાલ બતી સમાન