સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વધુમાં આ મૃતકના હાથ ઉપર જોશના અને છાતી ઉપર કમલેશ નામ લખ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ચોટીલાના મનહરપાર્ક નજીક આવેલી અવાવરું જગ્યાએથી એક પુરુષની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતુ. વધુમાં મૃતક યુવાનના શરીર ઉપર ઈજાઓના નિશાન હોવાથી હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોટીલા પોલીસે અજાણ્યા યુવાનની લાશનો કબજો પોલીસે મેળવીને યુવાન ક્યાંનો છે ? ક્યાં કારણોસર યુવાનનું મોત થયું ? તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ચોટીલાના મનહરપાર્ક નજીક આવેલી અવાવરું જગ્યાએથી એક પુરુષની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુમાં આ મૃતકના હાથ ઉપર જોશના અને છાતી ઉપર કમલેશ નામ લખ્યું હોવાનું પણ સામે આવ્યું હોવાથી પોલીસે એના આધારે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલે મોકલી આપી મોત અંગેનો ગુન્હો દાકલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીંબડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં 18000 વંદના નું આયોજન રાખવામાં આવેલ છે
રિપોર્ટર હિતેશ શાહ
લીંબડી મો 98242 96004
Sansad Attack News: संसद कांड के आरोपी Mahesh की Court में पेशी | Parliament Security Breach
Sansad Attack News: संसद कांड के आरोपी Mahesh की Court में पेशी | Parliament Security Breach
रक्षाबंधन मनाने घर जा रहे मजदूरों की पिकअप को बस ने मारी टक्कर... 10 की मौत, 25 घायल
उत्तर प्रदेश के बुलंदशहर जिले में बड़ा सड़क हादसा हुआ है। रक्षाबंधन मनाने घर जा रहे मजदूरों की...
भजनलाल सरकार ने बनाया सड़क सुरक्षा का 10 वर्षीय प्लान, ऐसा करने वाला देश का पहला राज्य बना राजस्थान
सड़क दुर्घटनाओं और उनमें होने वाली मौतों में कमी लाने के लिए प्रदेश में 10 वर्षीय रोड सेफ्टी...